
Tamara Potana Sauthi Kharab Dushman Banvanu Bandh Karo! - Hardcover
Pay over time for orders over $35.00 with
Offers & Perks
Earn 18 points with this purchase
Added to your rewards balance after checkout.
100 points welcome bonus
Create an account and start with extra points.
જો તમે સ્વ-સહાય પુસ્તકોનાં શોખીન છો અને આશ્ચર્ય કરો છો કે લગભગ દરેક પુસ્તકના અદભુત વિચારો થોડા સમય પછી કેમ ઝાંખા પડી જાય છે, તો આ પુસ્તકમાં તમને જવાબ મળી શકે. એક કારણ એ છે કે તમને સેલ્ફ હેલ્પ શરૂ કરતાં પહેલાં પૂર્વ-તૈયારીની જરૂર છે. આ પુસ્તક શેના વિશે છે? તમે સર્જનાત્મક છો અને તમારી પાસે ઘણી દેખીતી અને છુપી પ્રતિભાઓ હોઈ શકે. પરંતુ તમે તેને વ્યક્ત કરવામાં, વિસ્તારવામાં અને આગળ વધવામાં સંઘર્ષ કરો છો. આ પુસ્તક એક સરળ માર્ગદર્શક છે, જે વિખંડિત મનનું સમારકામ કરશે. આ એક પગલું તમારું એવું બૂસ્ટર રોકેટ બનશે, જે તમને પરિપૂર્ણ જીવનની નવી ઊંચાઈઓ સુધી લઈ જશે. આ પુસ્તક તમારે શા માટે વાંચવું જોઈએ? આ તમારી સ્વ-વિકાસની યાત્રાનું પ્રથમ પગલું છે. જીવનમાં ઘણી વખત મેં અનુભવ્યું કે હું જ મારો સૌથી ખરાબ દુશ્મન છું. અને અનેક પુસ્તકોમાં શોધવા પ્રયત્ન કર્યા પણ અંતે નિષ્ફળ થઈને મેં જાતે જ શોધ શરૂ કરી અને પછી મેં મારા પોતાના માટે જે કંઈ લખ્યું એ જ આ પુસ્તક દ્વારા તમારી સમક્ષ છે. આ પુસ્તક તમને કેવી રીતે મદદ કરી શકે? આ પુસ્તક બતાવે છે કે તમે કેવી રીતે સમજદારીથી તમારા આગલા ૨૪ કલાકમાં, તમે હંમેશા કરવા માંગતા હતા તે બધું સામેલ કરી શકો છો અને વધુ સ્વસ્થ, સમૃદ્ધ
Free shipping on orders over $75. Standard shipping takes 3-7 business days. Returns accepted within 30 days of purchase.
